VidRise makes YouTube stand out on social feeds!

About Video - નવા વર્ષ માં આવા ઠગ આચાર્યોથી બચી ને રહેજો... | સ્પેશિયલ વિડીયો #NewYear #MotivationalVideo સત કૈવલ સાહેબ... હિંદુ નવા વર્ષ ની પધરામણી થઈ ગઈ છે. નવા વર્ષની શરૂઆત આપ સૌ એક પોઝિટિવ વિડીયો થી કરો એવી અમારી ઈચ્છા છે અને તેથી જ અમે એક ખાસ વિડિયો લઈને આપની સમક્ષ આવ્યા છીએ.. આ ખાસ વિડીયો માં અમે દિવ્ય પરમગુરુ ભગવાન કરુણાસાગર દ્વારા સ્વરચિત ગ્રંથો ની વાણી ને વિડિયો નું સ્વરૂપ આપવાનો વધુ એક પ્રયાસ કર્યો છે. જેમાં દિવ્ય પરમગુરુ ભગવાન કરુણાસાગર આપણને કેવાં પ્રકારના આચાર્યો અને ધર્મગુરુઓથી બચીને રહેવાનું કહ્યું છે તે વિશેની સમજણ આપી છે. તો વિડીયો ને અંત સુધી જુઓ...અને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો... નીચે અમારા સોશિયલ મીડિયા ની લિંક આપી છે એની ઉપર ક્લિક કરો અને અમારી સાથે જોડાયેલા રહો... ફેસબુક પેજ ની લિંક : https://www.facebook.com/Bhagvan-Karunasagar-Mandir-Umra-186975848508524/ ઇન્સ્ટાગ્રામ ની લિંક : https://instagram.com/bhagvankarunasagarmandir?igshid=1vxglua3l7akd YouTube ચેનલ ની લિંક : https://www.youtube.com/channel/UC9wuV3CunMWqEWIiechBJAg Twitter ની લિંક : Check out Bhagvan Karunasagar Mandir Umra (@BhagvanU): https://twitter.com/BhagvanU?s=09