VidRise makes YouTube stand out on social feeds!

About Video - ભાવાનુવાદ : પોઢણ આરતી.. સત કૈવલ સાહેબ.. આજના વિડીયો માં અમે મહર્ષિ નરવેદસાગર મહારાજશ્રી રચિત "પોઢણ આરતી" નો ભાવાનુવાદ કરવાનો પ્રયાસ કર્યો છે. વિડીયો થોડો લાંબો છે પણ એને અંત સુધી જોશો તો તમને મહર્ષિ નરવેદસાગર મહારાજશ્રી ની સ્તુતિ રચવા પાછળનો ભાવ સમજવામાં સરળતા રહેશે... વિડીયો ને અંત સુધી જુઓ અને વધુમાં વધુ લોકો સાથે શેયર કરો... અને તમારા પ્રતિભાવો કમેન્ટમાં શેયર કરો... #Kaival #SachuGyan #Bhajan #Bhavanuvad #Granth #Gujarati