VidRise makes YouTube stand out on social feeds!

About Video - રઘુરામજી બંદગી : ભાગ ૧ સત કૈવલ સાહેબ... વિશ્વ યોગ દિવસ ના દિવસે આપ સૌની સમક્ષ "રઘુરામજી બંદગી" ના પ્રોફેશનલ ગાયક કલાકાર પાસે ગવડાવેલા ભજનો નો સંગ્રહ પ્રસ્તુત કરવામાં આનંદની લાગણી અનુભવાય છે...આ વિડિયો ના ભજન એટલાં સરસ છે કે તમે એને દરરોજ સંભાળવાનું પસંદ કરશો એવી અમને ખાતરી છે... આ વિડિયો તમે જુઓ અને વધુ માં વધુ લોકો સાથે શેયર કરો... પસંદ આવે તો લાઈક કરવાનું અને કમેન્ટ કરવાનું ચૂકશો નહીં... આવા વધુ વિડિયોઝ નિયમિત રીતે જોવા માટે અમારી ચેનલ "Bhagvan Karunasagar Mandir Umra" ને સબસ્ક્રાઈબ કરો.... #bhagvankarunasagarmandirumra #bhajanmandal #bhajan