VidRise makes YouTube stand out on social feeds!

About Video - કાયમપંથી ને એવી ટેવ... | Don't underestimate the Power of Social Media સત કૈવલ સાહેબ... ઘણાં વર્ષો સુધી સોશિયલ મીડિયા ઉપર કામ કર્યા બાદ અમે અમુક પોઇન્ટ શોધી કાઢ્યાં છે કે જેનો ઉપયોગ કરીને આપણે જ્ઞાન સંપ્રદાય ના જ્ઞાન ને સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ બનાવી શકીએ છીએ... જરૂર છે થોડું આત્મ મંથન કરવાની.... વિડિયો ને જોવો હોય તો,અંત સુધી જોશો... નહિ તો સમજ માં નહિ આવે કે આ વિડિયો દ્વારા અમે કહેવા શું માંગીએ છીએ... અમારા તર્ક સાથે સહમત હોવ તો આ વિડિયો ને ઓછા માં ઓછા ૧૦ કાયમ પંથી ભાઈ બહેનો ને જરૂરથી બતાવજો.... #socialmedia #trending #bhagvankarunasagarmandirumra