VidRise makes YouTube stand out on social feeds!

About Video - પરચાધારી પુરુષ જાગો... | Special Video #JayRaghuramji #raghuramji રઘુરામજી નિર્વાણ દિવસ નિમિત્તે ભગવાન કરૂણાસાગર મંદિર ઉમરા ની સોશિયલ મીડિયા ટીમ દ્વારા રઘુરામજી મહારાજશ્રી ની યાદમાં બનાવવામાં આવેલો સ્પેશિયલ વિડીયો તમારી સમક્ષ રજુ કરતી વખતે આનંદ ની લાગણીઓ અનુભવાય છે. આ વિડીયો ને તમે અવાર નવાર જોશો અને સાંભળશો એવી આશા રાખીએ છીએ... Music courtesy : રઘુરામજી બંદગી