VidRise makes YouTube stand out on social feeds!

About Video - શાબ્દિક ભાવાંજલિ : બાપજીશ્રી ને અમે યુગ પુરુષ કેમ કહીએ છીએ?? સંતશ્રી અવિચળદાસજી બાપજી શ્રી ની વાર્ષિક પુણ્યતિથી નિમિત્તે ભગવાન કરુણાસાગર મંદિર ઉમરા ના ટ્રસ્ટી શ્રી જીવણભાઈ હાંસોટિયા દ્વારા શાબ્દિક ભાવાંજલિ... આ વિડિયો જુઓ અને સમજો, કે બાપજીશ્રી ને અમે યુગ પુરુષ કેમ કહીએ છીએ... #bhagvankarunasagarmandirumra #yugpurush #subscribe #religiousvideos