VidRise makes YouTube stand out on social feeds!

About Video - સાંસ્કૃતિક કૃતિ : જય જય અખંડાનંદ હરિ... સત કૈવલ સાહેબ..આજે અમે આપની સમક્ષ સાંસ્કૃતિક કૃતિઓ પૈકી ની એક કૃતિ " જય જય અખંડાનંદ હરિ " રજુ કરી રહ્યાં છીએ..કૃતિ પસંદ આવે તો લાઈક બટન દબાવો અને તમામ કાયમપંથી ભાઈબહેનો સુધી આપણી બહેનો ની કૃતિને પહોંચાડો...નોંધ : સાંસ્કૃતિક કાર્યક્રમ માં ઉપયોગમાં લેવાયેલી તમામ કૃતિ ના કોપીરાઇટ્સ આપણી પાસે નથી. જેથી આપણી પાસે જે કૃતિ ના રાઇટ્સ હશે તેમને તમે YouTube ઉપર માણી શકશો..અન્ય કૃતિઓ ને જો ફેસબુક પેજ ઉપર મુકવાની પરવાનગી મળશે તો તેમને અમે આપણા ફેસબુક પેજ ઉપર પોસ્ટ કરીશું...