VidRise makes YouTube stand out on social feeds!

About Video - હે ગુરૂજી નહીં ભુલું તમને... | સંતશ્રી અવિચળદાસજી બાપજી શ્રી ને ભાવાંજલિ આપણાં સૌના પ્રાણપ્રિય સંતશ્રી અવિચળદાસજી બાપજીશ્રી ની વાર્ષિક પુણ્યતિથી નિમિત્તે એમને ભાવાંજલિ આપતો સ્પેશિયલ વિડિયો અમે આજે YouTube ઉપર અપલોડ કર્યો છે... આ ફકત એક વિડિયો નથી, પણ અમારી ભક્તો ના હૃદય ની લાગણીઓ છે... આ વિડિયો આપને કેવો લાગ્યો, તે કમેન્ટ માં જણાવવા વિનંતી... આવાં વધુ વિડિયોઝ નિયમિત રીતે જોવા માટે અમારી ચેનલ ભગવાન કરુણાસાગર મંદિર ઉમરા ને સબસ્ક્રાઈબ કરો....