VidRise makes YouTube stand out on social feeds!
About Video - એવું કયું ગામ છે, જ્યાં ભાદરવા માસ માં જ દિવાળી ઉજવાઈ જાય છે...?
સામાન્ય રીતે સમગ્ર ભારત આસો માસ માં દિવાળી ની ઉજવણી કરે છે...
પણ ઉમરા ના ભકતો માટે તો દિવાળી ભાદરવા મહિનામાં જ આવી જાય છે...
સર્વજ્ઞ દિવ્ય પરમગુરુ અને મહાન તપસ્વી રઘુરામજી મહારાજશ્રી ની પાલખી ને આવકારવા માટે પાલખી મહોત્સવ દરમ્યાન સમગ્ર ઉમરા ના ભક્તો કેવું સુશોભન કરે છે તે અંગે સરસ વિડીયો અમે તૈયાર કર્યો છે.
આશા છે કે આપ સૌને અમારો આ પ્રયાસ પસંદ આવશે...
#diwali2021 #diwali #diwalidecoration