VidRise makes YouTube stand out on social feeds!

About Video - સંધ્યા ફેરી : નવો નવસાત વિભાગ ૨ સત કૈવલ સાહેબ... ૨૫૧મા પરમગુરુ પ્રગટ મહોત્સવ ની ઉજવણી ના ઉપલક્ષમાં ભગવાન કરુણાસાગર મંદિર ઉમરા અને ગામ ના ભક્ત સમાજ દ્વારા દર સુદ બીજ ના રોજ અલગ અલગ મહોલ્લાઓમાં સમુહ ઉપાસના ના કાર્યક્રમો નું આયોજન કરવામાં આવશે... આ સમૂહ ઉપાસના ના કાર્યક્રમ અંતર્ગત માગશર વદ અગિયારસ ના દિવસે સાંજે નવા નવસાત વિભાગ ૨ ખાતે સમુહ ઉપાસના અને સંધ્યા ફેરી ના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું... આ સમગ્ર કાર્યક્રમ ને અમારી સોશિયલ મીડિયા ટીમે કેમેરામાં કંડારીને આપની સમક્ષ રજુ કરવાનો પ્રયાસ કર્યો છે... વિડીયો ને લાઈક અને શેયર કરો અને આવા વધુ વિડિયોઝ નિયમિત રીતે જોવા માટે અમારી YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો... #bhagvankarunasagarmandirumra #vishvauddharakparamgurupragatmahotsav #kaival #trendingvideo #trendingon1