VidRise makes YouTube stand out on social feeds!

About Video - પ્રભાતપદ ૧ : મુક્ય ને કલ્પના જલ્પના મનતણી... ભગવાન કરુણાસાગર મંદિર ઉમરા ની YouTube ચેનલ ઉપર ફાગણ સુદ બીજ ના રોજ નવું પ્રભાત ઉગશે દિવ્ય પરમગુરુ ભગવાન કરુણાસાગર રચિત પ્રભાતપદ ની સાથે... એક એવો વિડિયો કે જેને આપ સૌ દરરોજ સવારે જોઈ તથા સાંભળી શકશો... વિડિયો ને વધુમાં વધુ ભાઈ બહેનો સુધી પહોંચાડો... અને વિડિયો કેવો લાગ્યો તે અંગે કમેન્ટ માં જણાવો... #Prabhatiya #પ્રભાતપદ #Prabhat #પ્રભાતીયાં