VidRise makes YouTube stand out on social feeds!

About Video - ઉમરા - પાલ બ્રીજ : જરાક વિચારી જુઓ... Urban Umrigars ના નવા વિડીયો માં અમે ઉમરા-પાલ બ્રીજ અંગે પત્રકારો એ જે જુઠ્ઠાણું ચલાવ્યું છે તેનો પર્દાફાશ કર્યો છે અને સાથે જ એ પણ સાબિત કરી આપ્યું છે કે ઉમરા-પાલ બ્રિજ બનવાથી ટ્રાફિકની સ્થિતિમાં પણ કોઇ ફરક પડવાનો નથી... આશા છે કે આપ સૌને વિડીયો પસંદ આવશે. અમારા મંતવ્ય સાથે સહમત થતા હોવ તો વિડીયો ને વધુમાં વધુ લોકો સાથે શેયર કરો... અને કમેન્ટમાં I Support Umra લખી ને અમારા પ્રત્યે તમારો સપોર્ટ વ્યક્ત કરો... આવા વધુ વિડિયોઝ જોવા માટે અમારી YouTube ચેનલ Urban Umrigars ને સબ્સ્ક્રાઇબ કરો...