VidRise makes YouTube stand out on social feeds!

About Video - ત્રણ વિડિયોઝ ની સિરીઝ નો આખરી એપિસોડ : કૈવલધામ બરનન કો અંગ ૩૭મું #BhagvanKarunasagarMandirUmra #SpecialSeries #GyanSampraday #SachuGyan દિવ્ય પરમગુરુ ભગવાન કરુણાસાગર સ્વરચિત ગ્રંથ ના અંગ "કૈવલધામ બરનન કો અંગ ૩૭મું" ના ભાવાનુવાદનો ત્રીજા અને છેલ્લા ભાગનો વિડીયો લઈને અમે આપની સમક્ષ આવી ગયા છીએ.... આ અંગ લાંબુ હોવાથી એને અમે ત્રણ વિડિયોઝ ની સિરીઝમાં વહેંચી છે.... વિડીયો ને શરૂઆતથી લઈને અંત સુધી જુઓ...અને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો... ગુરુવારે એક ભજન ના વિડીયો સાથે ફરી મળીશું... ત્યાં સુધી રજા આપશો... સત કૈવલ સાહેબ.. નીચે અમારા સોશિયલ મીડિયા ની લિંક આપી છે એની ઉપર ક્લિક કરો અને અમારી સાથે જોડાયેલા રહો... ફેસબુક પેજ ની લિંક : https://www.facebook.com/Bhagvan-Karunasagar-Mandir-Umra-186975848508524/ ઇન્સ્ટાગ્રામ ની લિંક : https://instagram.com/bhagvankarunasagarmandir?igshid=1vxglua3l7akd YouTube ચેનલ ની લિંક : https://www.youtube.com/channel/UC9wuV3CunMWqEWIiechBJAg Twitter ની લિંક : Check out Bhagvan Karunasagar Mandir Umra (@BhagvanU): https://twitter.com/BhagvanU?s=09